સ્વર્ણિમ ગુજરાત વર્ષ નિમિત્તે ગુજરાત રાજ્યમાં મહિલાઓના સશક્તિકરણ અને ગરીબોના જીવન ધોરણમાં સુધારો લાવીન માનવ સૂચકઆંક (H.D.I.) માં સુધારો લાવવા માટેનાં હેતુથી મિશન મંગલમની રચના, ઉદ્દેશો અને વ્યૂહ રચના બાબત.
ઠરાવ ક્રમાંક : આઈડીબી/૧૦૨૦૧૦/મિશન મંગલમ/૪૦૪/એસએફએસ-૨૧૪૯/ખ-૧ 
|